Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને બોમ્બ ઉડાવવાની ધમકી, બે મહિનામાં ત્રીજીવાર ઈ-મેલથી હડકંપ
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈ-મેલ આજે મળ્યો, જેના કારણે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા હાઈકોર્ટના પરિસરમાં ભારે હડકંપ મચી ગયો. આ બે મહિનામાં ત્રીજી વખત છે…