Bhavnagar: કાળિયાબીડમાં પોલીસકર્મીના પુત્રએ સર્જયો અકસ્માત, 2 ના મોત, 2 ઈજાગ્રસ્ત, પોલીસ પિતાએ કર્યું આવું
Bhavnagar: ભાવનગર શહેરના શૈક્ષણિક હબ ગણાતા કાળીયાબીડ વિસ્તારમાં ગોઝારા અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૩ વ્યક્તિ પૈકી વૃદ્ધાનું પણ સારવાર દરમ્યાન મોત થયું હતું.…