ADR report: દેશમાં અડધા મંત્રીઓ સામે ફોજદારી કેસ, જાણો ક્યા પક્ષમાં સૌથી વધુ ગુનેગારો
ADR report: ADR ના અહેવાલમાં દેશના 643 મંત્રીઓમાંથી, 302 એટલે કે લગભગ 47 ટકા મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમના પર હત્યા, અપહરણ, મારામારી, છેતરપીંડી, ચોરી, લુંટફાટ અને મહિલાઓ…






