Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?
Scam: જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ છેતરપીંડીના કિમિયાઓ પણ વધી રહ્યા છે. ત્યારે હવે એક સાયબર ઠગીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જે તમે ક્યારે નહીં વાંચ્યો…








