Bahucharaji: ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે બાળકનો જીવ લીધો, શું છે આ રોગ?
Guillain-Barré Syndrome Child Death in Bahucharaji: ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે બહુચરાજીના એક બાળકનો જીવ લીધો છે. 17 વર્ષિય બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. બાળકના મોતથી પરિવારમાં ભારે શોક…