Mumbai: પાલતુ શ્વાનથી જાણી જોઈને બાળક પર કરાવ્યો હુમલો, શ્વાન બચકા ભરતો રહ્યો શખ્સ હસતો રહયો
Mumbai: મહારાષ્ટ્રના મુંબઈના માનખુર્દ વિસ્તારનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ તેના પીટબુલ શ્વાનથી 11 વર્ષના…