Punjab: બિહાર જતી ગરીબ રથ એક્સપ્રેસમાં ભીષણ આગ, કોચ બળીને ખાખ, મુસાફરોના જીવ અધ્ધર
Punjab: પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન નજીક આજે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. અમૃતસરથી સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. ટ્રેન…








