Gandhinagar: દેશનું સૌથી મોટું ડિજીટલ અરેસ્ટ કાંડ, ભેજાબાજોએ વૃદ્ધ મહિલા તબીબ પાસેથી 19.25 કરોડ રૂ. પડાવ્યા
Gandhinagar: ગુજરાતના ડિજિટલ એરેસ્ટનો સૌથી મોટો કિસ્સો ગાંધીનગરથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલા ડોક્ટર ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આરોપીએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપીને મહિલા ડોક્ટરને ત્રણ…