Cloudburst: ઉત્તરકાશીમાં કુદરત સાથે છેડછાડ કરવી મોંઘી પડી
Uttarkashi Cloudburst: 5 ઓગસ્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં અનેક લોકોના મોત અને ગુમ છે. અહીં કુદરતે વિનાશ વેર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યા પરવાનગી નથી ત્યા…













