Gujarat: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત, બોટાદ કિસાન મહાપંચાયતમાં જતાં પોલીસે રોક્યા
Gujarat: ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા જતાં નેતાઓને પોલીસ દ્વારા વારંવાર અટકમાં લેવામાં આવતાં ભારે હોબાળો મચ્યો છે. બોટાદ કિસાન મહાપંચતમાં ભાગ લેવા જતાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં…









