Dahod: દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો, દેવગઢબારીઆ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત
Dahod: દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરપાલિકામાં રાજકીય માહોલ તંગ બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે. જેનું મુખ્ય કારણ તરીકે શહેરમાં પાણીની અભાવને…








