Gujarat Accident: કાર ભાડે કરી દીવ જતા હતા વિદ્યાર્થીઓ, અકસ્માતમાં ત્રણના મોત
Gujarat Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો જીવ ગૂમાવી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક ગંભીર અક્સમાતની ઘટના સામે આવી છે.…








