Gujarat: રાજ્ય સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Gujarat: ભારતના ઓપરેશન સિંદુર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) બોખલાયું છે અને સતત ભારત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓને લઈને ગુજરાત સરકાર (Gujarat government)…








