Gujarat rain forecast: ભારે વરસાદની આગાહીને લઈને તંત્રનો મોટો નિર્ણય, ગુજરાતના 5 જિલ્લાની શાળા- કોલેજમાં રજા જાહેર
Gujarat rain forecast: ગુજરાત રાજયમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. અને તેથી રાજયની નદીઓ ઉફાન પર છે, ઘણાં વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આટલું થયા પછી પણ…












