Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!
Gujarat Politics: ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બાદ હવે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નિમણૂક થઈ છે પણ આજ સમયગાળા દરમિયાન ગુજરાત ભાજપમાં એવી એવી ઘટનાઓ બની રહી છે…








