Dahod: અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ! રસ્તો તો બની ગયો, પરંતુ તંત્ર વીજળીનો થાંભલો હટાવવાનું ભૂલી ગયું
Dahod: દાહોદના લીમખેડા વિસ્તારમાં પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. લીમખેડા માર્કેટ યાર્ડથી ચોપટપલ્લી, મોટા માલ અને ગોરિયા સુધી બે લેનનો નવો…





