AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટમાં વાહન પાર્કિંગ માટે કેમ નથી વ્યવસ્થા?
સમગ્ર દુનિયાને ઘેલુ લગાડનાર કોલ્ડપ્લે કોન્સર્ટ અમદવાદના યોજવા જઈ રહ્યો છે. સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ આગામી 25-26 જાન્યુઆરીએ યોજવાનો છે. યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ…








