ગુજરાતમાં પ્રેમલગ્ન નોંધણીનું મોટું કૌભાંડ, બનાસકાંઠાના સમૌ ગામે એક જ વર્ષમાં 133 બનાવટી લગ્નોનો પર્દાફાશ | Banaskantha
Banaskantha Fake Marriage: ગુજરાતમાં પ્રેમલગ્નોની નોંધણીને લઈને ચાલી રહેલી વિવાદાસ્પદ ચર્ચાઓ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. ડીસા તાલુકાના સમૌ ગામમાં ગ્રામ પંચાયતના રેકોર્ડમાં એક જ વર્ષમાં…











