Nepal: નેપાળમાં યુટ્યુબ, ફેસબૂક બંધ કરતાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો, પોલીસે કર્યું હવા ફાયરિંગ
Nepal: નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર આજે ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. હજારો જનરલ-ઝેડ છોકરાઓ અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ…










