Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી
Rahul Gandhi attack on BJP : મહારાષ્ટ્રના સતારાના ફલટન વિસ્તારમાં યુવા મહિલા ડોક્ટરની આત્મહત્યા અંગે રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટના સરકારના…








