UP News: 5 રૂપિયાની લાલચ આપીને 6 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ, સગીર છોકરાઓને પાડોશીએ પકડ્યા
UP News: ઉત્તર પ્રદેશના કાનપુરમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના જાજમૌ વિસ્તારમાં બે સગીર છોકરાઓએ 6 વર્ષની બાળકી પર 5 રૂપિયાની લાલચ આપીને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતો.…








