Hyderabad Man Dies of Heart Attack: બેડમિન્ટન ખેલાડી રમતા રમતા પડ્યો પછી ઉભો જ ન થઈ શકયો, 25 વર્ષના ખેલાડીનું હાર્ટ એટેકથી મોત
Hyderabad Man Dies of Heart Attack: આજકાલ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતી વખતે 25 વર્ષીય યુવકનું અચાનક મોત નીપજ્યું. વાસ્તવમાં, રાકેશ હૈદરાબાદમાં…









