Hong Kong Fire: 7 હાઇ રાઈઝ બિલ્ડીંગમાં આગનું તાંડવઃ 44 લોકોના મોત,300 લોકો ગુમ
Hong Kong Fire:હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલ વાંગ ફુક કોર્ટ (Wang Fuk Court) હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અહીં એક ઇમારતમાં લાગેલી આગે સાંજ સુધીમાં સાત…






