Trump Tariff: ટ્રમ્પ ફરી બગડ્યા” ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો હજુ ભારે ટેરીફ નાખીશ!”
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવતા કહ્યું છે, કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે તો તેણે વધુ ભારે આયાત…








