MANIPUR: ભાજપ સરકારને આપેલો ટેકો નીતિશકુમારે પાછો ખેંચ્યો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ આજે 22 જાન્યુઆરીએ મણિપુરની ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. જેડીયુએ ઔપચારિક રૂપે…