Jaipur: દર્દીઓને પલંગ સાથે લઈને ભાગ્યા પરિવારજનો, જયપુરની હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીના મોત, જુઓ વીડિયો
Jaipur Hospital Fire: રાજસ્થાનના જયપુરમાં આવેલી સવાઈ માન સિંહ હોસ્પિટલમાં રવિવારે રાત્રે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. દર્દીઓને તેમના પરિવારજનો હોસ્પિટલના પલંગ સાથે લઈને ટ્રોમા સેન્ટરના બીજા માળે…








