Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો
Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં 14 સપ્ટેમ્બર 2025ની મોડી રાત્રે એક પરિણીત યુવતીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં યુવતીના મામા સહિતના લોકો દ્વારા તેને બળજબરીપૂર્વક કારમાં લઈ જવાના…








