Dahod: છેવાડા સુધી વિકાસની વાતો કરતી સરકાર પહેલા આ જુઓ, અહીં વિકાસ કેમ નથી પહોંચતો?
Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ઘૂઘસ ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. આ ગામના હોળી ફળિયાના રહેવાસીઓને અંતિમ યાત્રા માટે નદી પાર કરવાની…