Madurai: સાઉથ અભિનેતાના બાઉન્સરોએ કાર્યકરને માર્યો ધક્કો, અભિનેતા સહિત 10 સામે FIR
Madurai: તામિલનાડુના મદુરાઈમાં TVKમાં થયેલી બીજી રાજ્ય કોન્ફરન્સ દરમિયાન બની હતી. આ ઘટનામાં, અભિનેતા અને TVK ના નેતા થલાપતિ વિજયના બાઉન્સરોએ એક પાર્ટી કાર્યકરને ધક્કો માર્યો હતો, જેના કારણે તેને…