Sonam Wangchuk: સરકાર સામે અવાજ ઉઠાવવાની ભારે કિંમત ચૂકવવી પડી! સરકારે સોનમ વાંગચુકની સંસ્થા પાસેથી જમીન છીનવી લીધી
Sonam Wangchuk: લદ્દાખ પ્રશાસને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL) ને જમીન ફાળવણી રદ કરી દીધી છે. સંસ્થાના સ્થાપક અને આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકે આ પગલા પર કડક પ્રતિક્રિયા આપી…