Madhya Pradesh Seoni Case: SDOP પૂજા પાંડે અને તેમની આખી ટીમ ફસાઈ, અત્યાર સુધીમાં 10 ની ધરપકડ, એક ફરાર
Madhya Pradesh Seoni Case:મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં થયેલા 3 કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ અત્યાર સુધીમાં 11 આરોપી પોલીસ અધિકારીઓમાંથી 10…









