Banaskantha: વિમાના 1.26 કરોડ પાસ કરાવવા બનાવ્યો માસ્ટર પ્લાન; એક ગાડી ખરીદી અને સ્મશાનમાંથી કાઢી લાશ….
બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ધનપુરા નજીક 27 ડિસેમ્બરની રાત્રે એક કાર સળગી ગઇ હતી. જેમાં એક અજાણી વ્યકિત કારમાં જ ભડથું થઈ ગઈ હતી. વહેલી સવારે જાણ થતાં પોલીસે અકસ્માતે…






