UP Politics: ‘આ સાઠગાંઠ નથી તો શું છે?’, માયાવતીએ ભાજપની પ્રશંસા કરતાં અખિલેશ યાદવ શું બોલ્યા?
UP Politics: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે લખનૌમાં એક રેલીમાં BSP વડા માયવતીના નિવેદનની ટીકા કરી છે. અખિલેશે કહ્યું કે નેતાજીએ ઇટાવાથી સાંસદ તરીકે કાંશીરામની ચૂંટણીને ટેકો આપ્યો હતો અને…








