મહેસાણા-પાટણના ખેડૂતોની જમીન પર 40 વર્ષથી ONGC નો કબજો, ઓછું વળતર આપી ખેડૂતોનું શોષણ, જુવો વીડિયો
ONGC farmers land Grab: મહેસાણા અને પાટણ જિલ્લામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા તેલ કૂવાઓ માટે લેવામાં આવેલી જમીનો હવે ખેતીલાયક નથી રહી, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી…








