Mehsana: દૂધ સાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર, આટલો ભાવ વધારો કરાયો જાહેર
Mehsana: મહેસાણા દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે, જેમાં દૂધના ભાવમાં 437 કરોડ રૂપિયાનો વધારો અને 10 ટકા ડિવિડન્ડનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી મહેસાણા, પાટણના ચાર…









