Bhavnagar: ભાવનગરના વિકાસના હજારો કરોડ ક્યાં ગયા? નરેન્દ્ર મોદી આપશે હિસાબ?
Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં રહ્યા છે. તેઓ જવાહર મેદાન ખાતે જાહેર સભા અને રોડ-શોમાં ભાગ લઈને 100 કરોડથી વધુ કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જોકે,…








