Disha Salian Case: આદિત્ય ઠાકરેને મોટી રાહત, દિશા સાલિયન મોત કેસમાં ક્લીનચીટ, નોર્કો ટેસ્ટની માગ ઉઠી હતી, જાણો શું છે મામલો!
Disha Salian Case: મહારાષ્ટ્ર સરકારના વકીલોએ બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટ થયું કે દિશા સલિયનના મૃત્યુના કેસમાં કોઈ શંકાસ્પદ પુરાવા એકઠા થઈ શક્યા નથી. કોર્ટમાં સાબિત થયું છે કે આ આત્મહત્યાનો કેસ…








