Valsad: વલસાડમાં નેશનલ હાઈવે પર ખાડાને કારણે બાઈકચાલકનો જીવ ગયો, ટ્રકે કચડી નાખ્યો
Valsad Accident News: વલસાડના નેશનલ હાઈવે (NH) 48 પર પારડી વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલત અને ખાડાઓએ ભયંકર રીતે બાઈકચાલકનો જીવ લીધો છે. બાઈક ચાલકના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. આ…









