Navratri weather in Gujarat: ગુજરાતમાં નવરાત્રિના ઉત્સાહ પર પાણી ફેરવશે મેઘરાજા? આયોજકો અને ખેલૈયાઓની વધી ચિંતા
Navratri weather in Gujarat: ગુજરાતમાં નવરાત્રિના રંગારંગી તહેવારની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે, પરંતુ મેઘરાજાની આગાહીએ આયોજકો અને ગરબા ખેલૈયાઓના મગજમાં ચિંતાના વાદળો ઘેરી લીધા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ,…








