Nepal Gen-Z Protest: Gen-Z પ્રદર્શનકારીઓ સામે ઝૂકી સરકાર, 19 લોકોના મોત બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો
Nepal Gen-Z Protest: રવિવારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે યુવાનોનો વિરોધ હિંસક બન્યો હતો.જેમાં પોલીસ ગોળીબારમાં એક ડઝનથી વધુ લોકોનાં મોત થયા છે. જોકે, તેમ છતાં, વિરોધીઓ પાછા હટવા…








