‘આ સરકારને પણ ઉથલાવી દઈશું’, નેપાળના નવા PM સુશીલા કાર્કી સામે પણ વિરોધ કેમ? | sushila karki
નેપાળમાં હવે નવા બનેલા વડાપ્રદાન સુશીલા કાર્કી(sushila karki)નો પણ વિરોધ થઈ રહ્યો છે. તેમના રાજીનામાની પણ માંગ ઉગ્ર બની છે. નેપાળની રાજધાની કાઠમંડુના બાલુવાતારમાં, જ્યાં વડા પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન આવેલું…








