Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું
Kheda News: ઘણા વર્ષોથી બંધ કરાયેલી સીટી બસ સેવા વર્ષ 2024માં થોડા મહિના પહેલા જ શરુ કરાઈ હતી. જો કે હવે નડિયાદમાં એકાએક સીટી બસ સેવા બંધ કરી દેતાં ઉપોહ…








