Patan: નવા માણકા ગામે વીજ મીટર વિના 20 વર્ષથી બિલ ચૂકવતો રહ્યો પરિવાર, UGVCLની ભૂલ!, શું રુપિયા પાછા મળશે?
Patan Family paying electricity bill , UGVCL Mistake: ગુજરાતના પાટણ જિલ્લાના હારિજ તાલુકામાં આવેલા નવા માણકા ગામમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે તેમના ઘરે વીજ મીટર ન…