પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price
Petrol-Diesel Price Increase: સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે સામાન્ય લોકો આડકતરી રીતે બોજ પડી શકે છે.…