મધ્યપ્રદેશના શિવપુરીમાં સેનાનું પ્લેન ક્રેશ, લાગી આગ! પાઇલટ્સનું શું થયું?(Video)
મધ્યપ્રદેશના શિવપુરીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં સેનાનું ફાઇટર એરક્રાફ્ટ અકસ્માતનો ભોગ બન્યું છે. રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ થયું નથી. વિમાનમાં બેઠેલા બંને પાયલોટ ઘાયલ…








