Leopard attack: ગીર ગઢડામાં રમતી બાળકી પર દિપડાએ હુમલો કરતાં મોત, પરિવાર આઘાતમાં
Leopard attack: સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર માનવભક્ષી દિપડાના હુમલાઓ થતાં હોય છે. દિપડા જંગલ વિસ્તારમાંથી ગામ તરફ શિકારની શોધમાં આવી ચઢતાં હોય છે. ત્યારે ઉનાના જસાધરામાં એક બાળકી પર દિપડાએ કરેલા…