Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!
Pakistan: પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં વિરોધ પ્રદર્શનોની આગ હવે ઇસ્લામાબાદ સુધી પહોંચી જતા દુનિયાભરમાં આ મુદ્દો હવે ખૂલ્લો પડી જતા પાકિસ્તાન સરકાર હવે તેને દબાવવા માટે પત્રકારોને…










