SURAT: લેટરકાંડ મામલામાં પરેશ ધાનાણી સહિત 40થી વધુ કાર્યકરોની ટીંગાટોળી
લેટરકાંડ મામલે 3 પોલીસકકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારનાર પરેશ ધાનાણાની અટકાયત કરાઈ છે. આજે વહેલી સવારથી જ વરાછા મીનીબજાર ખાતે કોંગ્રેસના…