ઉત્તરાખંડ: ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય મમતા રાકેશ નીચે બેસી ધ્રુસકે ધ્રુસકે કેમ રડ્યા?
ઉત્તરાખંડના રૂરકીના ભગવાનપુરમાં એક મતદાન મથકની બહાર પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. જેથી ધારાસભ્ય મમતા રાકેશ રડવા લાગ્યા અને પોતાની સામે વિશ્વાસઘાતનો આરોપ લગાવીને ધરણા પર ઉતર્યા છે. ભગવાનપુર…