Junagadh: માંગરોળમાં 40 કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયા કર્યા, કોંગ્રેસમાં પડતાં પર પાટું
Junagadh Congress workers BJP joine: ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનો માહોલ સર્જાયો છે, જેનું પરિણામ માંગરોળ…








